ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને લોકોએ ઘેર્યા
સ્થાનિક લોકો દ્વારા વિડિઓ વાઇરલ કરાયો
અમદાવદ કોર્પોરેશનના દક્ષિણ ઝોન ઓફિસનો બનાવ સામે આવ્યો
દક્ષિણ ઝોનમાં પ્રદુષિત પાણીને લઈને લોકોમાં આક્રોશ
AMC: પ્રદુષિત પાણીથી કંટાળેલ લોકોનો આ રીતનો આક્રોશ
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરને લોકોએ ઘેર્યા સ્થાનિક લોકો દ્વારા વિડિઓ વાઇરલ કરાયો અમદાવદ કોર્પોરેશનના દક્ષિણ ઝોન ઓફિસનો બનાવ સામે આવ્યો દક્ષિણ ઝોનમાં પ્રદુષિત પાણીને લઈને લોકોમાં આક્રોશ સ્થાનિકોના આક્ષેપ કે "અધિકારીઓ જેલમાં… pic.twitter.com/hiiHJpAlqO— NEWS INSIDE (@NEWSINSIDEMEDIA) July 18, 2023
પ્રદુષિત પાણીના કારણે લોકોનું જીવવાનું થયું મુશ્કેલ
સ્થાનિકોના આક્ષેપ કે “અધિકારીઓ જેલમાં નાખવાની ધમકી આપે છે”