- ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ટ્વીટ
- પ્રેસ કોન્ફરન્સ દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે
- સોસીયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ ખોટો
- Whatsapp પર નકલી મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે
LokSabha Elections 2024 : ઈન્ટરનેટ પર એક ફોટો વાયરલ થયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે 2024ની લોકસભા ચૂંટણી માટેનું નવું જાહેર થયેલ શેડ્યૂલ દર્શાવે છે. તે દાવો કરે છે કે ચૂંટણી 11 એપ્રિલથી 19 મે 2024 સુધી સાત તબક્કામાં થશે. તે બિહારના મતવિસ્તારો માટે તારીખ મુજબનું શેડ્યૂલ પણ ધરાવે છે.