Ahmedabad : RTO માં છેલ્લા ગણા સમયથી એપોઇન્ટમેન્ટ લઈને અરજદારો ડ્રાંઈવિંગ ટેસ્ટ અને લાઇસન્સ માટે RTOના લગતા કામ માટે કચેરીએ જતા હોય ત્યારે મોટા ભાગે અરજદારોને લાંબી કતારમાં ઉભા રહેવું પડતું હોય છે. 10 મિનિટના કામ માટે કલાકો લાગી જતા હોય છે આ બાબતની અરજીઓ ઉચ્ચ અધિકારીઓને આપ્યા હોવા છત્તા કોઈ આગળ લેવામાં આવતા નથી.
- આર.ટી.ઓ./એ.આર.ટી.ઓ. ખાતે આવેલા ઓટો6મેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક તથા પરિવહન પોર્ટલની સારથિ એપ્લીકેશન વચ્ચેના સંકલમાં ટેકનીકલ ખામી સર્જાઈ
- તમામ અરજદારોની ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની એપોઈન્ટમેન્ટ અન્ય દિવસે ફરીથી યોજવામાં આવશે