ગુજરાત પોલીસમાં બદલી અને બઢતીનો ગંજ: ૪૭ પોલીસ ઈન્સ્પેક્ટરોને DySP તરીકે બઢતી અને નવી નિમણૂક

by Bansari Bhavsar

ગાંધીનગર:

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વહીવટમાં ફેરફાર કરતા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોને વર્ગ-૧ ના DySP સંવર્ગમાં બઢતી આપવામાં આવી છે. આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.

બઢતી મેળવનાર અધિકારીઓ અને તેઓની નવી નિમણૂકની યાદી:

૧. શ્રી જે.કે. પટેલ: નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, વલસાડ.

૨. શ્રી પી.એન. પટેલ: વિભાગીય પોલીસ અધિકારી, કરજણ, જી. વડોદરા.

૩. શ્રી એસ.સી. તરડે: મદદનીશ પોલીસ કમિશ્નર, જે ડિવિઝન, સુરત શહેર.

૪. શ્રી એચ.બી. વાઘેલા: વિભાગીય પોલીસ અધિકારી, પેટલાદ, જી. આણંદ.

૫. શ્રી એલ.ડી. વાગડીયા: નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ), સુરત રીજીયન.

૬. શ્રી આર.એસ. ડોડીયા: નાયબ પોલીસ અધિક્ષક, સી.આઈ.ડી. (ક્રાઈમ), વડોદરા.

૭. શ્રી ડી.વી. દવે: નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ, ગાંધીનગર.

૮. શ્રી આર.બી. દેસાઈ: મદદનીશ નિયામક, એન્ટી કરપ્શન બ્યુરો (ACB), અમદાવાદ.

૯. શ્રી એ.એ. શેખ: ઉપાચાર્ય, પોલીસ તાલીમ શાળા, વડોદરા.

૧૦. શ્રી એમ.એચ. પુવાર: મદદનીશ નિયામક, ACB, અમદાવાદ.

૧૧. શ્રી આર.એમ. સરોદે: વિભાગીય પોલીસ અધિકારી, કલોલ, જી. ગાંધીનગર.

૧૨. શ્રી જે.એચ. દહિયા: વિભાગીય પોલીસ અધિકારી, શિહોર, જી. ભાવનગર.

૧૩. શ્રી કે.એમ. પ્રિયદર્શી: નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ), ગાંધીનગર.

૧૪. શ્રી એન.કે. વ્યાસ: મદદનીશ પોલીસ કમિશ્નર, જે-ડિવિઝન, અમદાવાદ શહેર.

૧૫. શ્રી પી.એ. આર્ય: મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક, અમદાવાદ શહેર.

૧૬. શ્રી એફ.બી. પઠાણ: નાયબ પોલીસ અધિક્ષક, વિજીલન્સ સેલ, ગાંધીનગર.

૧૭. શ્રી એ.એચ. રાજપુત: નાયબ પોલીસ અધિક્ષક, લાજપોર જેલ, સુરત.

૧૮. શ્રી સી.યુ. પારેવા: મદદનીશ પોલીસ કમિશ્નર, કંટ્રોલ રૂમ, સુરત શહેર.

૧૯. શ્રી વી.જે. વ્યાસ: નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, રાજકોટ ગ્રામ્ય.

૨૦. શ્રી પી.ડી. પરમાર: મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફીક બી-ડિવિઝન, અમદાવાદ.

૨૧. શ્રી એસ.એસ. ભદોરિયા: વિભાગીય પોલીસ અધિકારી, ચોટીલા, જી. સુરેન્દ્રનગર.

૨૨. શ્રી કે.આર. ડિમરી: વિભાગીય પોલીસ અધિકારી, ડાંગ.

૨૩. શ્રી જે.ડી. મેવાડા: મદદનીશ નિયામક, ACB, રાજકોટ.

૨૪. શ્રી વી.બી. બારડ: વિભાગીય પોલીસ અધિકારી, દાંતા, જી. બનાસકાંઠા.

૨૫. શ્રી કે.ડી. ખાંભલા: નાયબ પોલીસ અધિક્ષક, એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ, ગાંધીનગર.

૨૬. શ્રી આઈ.બી. અજમેરી: નાયબ પોલીસ અધિક્ષક, મહિલા સેલ, સી.આઈ.ડી., ગાંધીનગર.

૨૭. શ્રી એમ.કે. સ્વામી: વિભાગીય પોલીસ અધિકારી, ગરબાડા, જી. દાહોદ.

૨૮. શ્રી એસ.એન. બારોટ: મદદનીશ નિયામક, ACB, ભાવનગર.

૨૯. શ્રી એમ.એમ. લાલીવાલા: મદદનીશ પોલીસ કમિશ્નર (ટ્રાફીક), રાજકોટ શહેર.

૩૦. શ્રી એસ.એમ. પટેલ: મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફીક સી-ડિવિઝન, અમદાવાદ.

૩૧. શ્રી વી.ડી. વાળા: નાયબ પોલીસ અધિક્ષક, સી.આઈ. સેલ, સી.આઈ.ડી., ગાંધીનગર.

૩૨. શ્રી વી.બી. પટેલ: મદદનીશ નિયામક, ACB, અમદાવાદ.

૩૩. શ્રી એમ.બી. નકુમ: વિભાગીય પોલીસ અધિકારી, તળાજા, જી. ભાવનગર.

૩૪. શ્રી જે.ડી. વાઘેલા: વિભાગીય પોલીસ અધિકારી, મોડાસા, જી. અરવલ્લી.

૩૫. શ્રી એસ.જિ. બલોચ: નાયબ પોલીસ અધિક્ષક, એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ, ગાંધીનગર.

૩૬. શ્રી જી.એલ. ચૌધરી: નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, મહિસાગર.

૩૭. શ્રી જે.એમ. આલ: વિભાગીય પોલીસ અધિકારી, મોરબી.

૩૮. શ્રી એમ.એમ. દિવાન: નાયબ પોલીસ અધિક્ષક, જી.યુ.વી.એન.એલ., વડોદરા.

૩૯. શ્રી એસ.પી. કહાર: વિભાગીય પોલીસ અધિકારી, બોરસદ, જી. આણંદ.

૪૦. શ્રી એચ.કે. ભરવાડ: મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફીક, સુરત શહેર.

૪૧. શ્રી ડી.કે. પટેલ: એજ્યુટન્ટ, એસ.આર.પી.એફ. (SRPF) જૂથ-૧૪, વલસાડ.

૪૨. શ્રી કે.પી. પરમાર: નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, મોરબી.

૪૩. શ્રી પી.જી. ચૌધરી: મદદનીશ પોલીસ કમિશ્નર (કંટ્રોલ રૂમ), વડોદરા શહેર.

૪૪. શ્રી એસ.એસ. નિનામા: મદદનીશ પોલીસ કમિશ્નર (SOG), અમદાવાદ શહેર.

૪૫. શ્રી જે.જી. વાઘેલા: મદદનીશ પોલીસ કમિશ્નર, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, અમદાવાદ.

૪૬. શ્રીમતી એસ.એચ. ચૌધરી: મદદનીશ પોલીસ કમિશ્નર (વિશેષ શાખા), વડોદરા શહેર.

૪૭. શ્રી એ.કે. કલાસવા: નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ, દાહોદ.

બદલી પામેલા DySP અધિકારીઓ:

બઢતી ઉપરાંત ૫ DySP અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે:

* શ્રી વી.બી. જાડેજા: મદદનીશ પોલીસ કમિશ્નર, ઉત્તર ઝોન, રાજકોટ શહેર.

* શ્રી આર.બી. દેવધા: વિભાગીય પોલીસ અધિકારી, રાજપીપળા, જી. નર્મદા.

* શ્રી પી.એા. ઝાલા: નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ), રાજકોટ રીજીયન.

* શ્રી દીપ વકીલ: નાયબ પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ), જૂનાગઢ રીજીયન.

* શ્રી એમ.પી. સોલંકી: મદદનીશ નિયામક, ACB, જૂનાગઢ.

આ સાથે જ શ્રી એમ.જે. સોલંકીની અગાઉની બદલી રદ કરી તેઓને પોલીસ અધિક્ષક (ઈન્ટેલીજન્સ), ગાંધીનગર તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ તમામ બઢતી ‘લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ’ (Last In First Out) ના સિદ્ધાંત અને પડતર તપાસોની શરતોને આધીન રહેશે.

 

Related Posts