અમદાવાદ: ઉત્તરાયણનો તહેવાર જ્યાં આકાશમાં રંગબેરંગી પતંગોનો ઉત્સવ લાવે છે, ત્યાં અબોલ પક્ષીઓ માટે તે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. પતંગની કાચ પાયેલી દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી અમદાવાદ શહેર અને જિલ્લાની અનેક જીવદયા સંસ્થાઓ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.
આ વર્ષે ૧૧ થી ૧૬ જાન્યુઆરી દરમિયાન પક્ષી બચાવ કામગીરીને વેગ આપવા માટે વિવિધ વિસ્તારો મુજબ સ્વયંસેવકો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે
ઉત્તરાયણ પક્ષી બચાવ હેલ્પલાઇન નંબરો – અમદાવાદ
અમદાવાદ શહેર અને જિલ્લામાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કાર્યરત સંસ્થાઓની યાદી:
મુખ્ય હેલ્પલાઇન:
– વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર (બોડકદેવ): 7600009845
– જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ (અંબાવાડી): 9924419194, 9924418184
– શ્રી ગણેશ ફાઉન્ડેશન (નારણપુરા/મેમનગર): 9426326350, 9727800600
વિસ્તાર મુજબ નંબરો:
– નરોડા/કૃષ્ણનગર (સંવેદના ટ્રસ્ટ): 7069597171, 7069597272
– પાલડી/સેટેલાઇટ/બોપલ (સજાગ ટ્રસ્ટ): 7878171727, 8141565606
– શાહીબાગ/રાણીપ (સંવેદના ફાઉન્ડેશન): 9974800082
– મણિનગર/વટવા (હિશા ટ્રસ્ટ): 9825250750
– ચાંદખેડા/I.O.C રોડ (365 Day’s): 8733883265
– ગોતા/ન્યુ રાણીપ (જીતુભા સેવા ગ્રુપ): 9712171800, 6354211554
– સાણંદ (સાધના ફાઉન્ડેશન): 9427804879
– બાવળા (હેત ધારા ફાઉન્ડેશન): 9377732599, 9228412761
– ગાંધીનગર (શ્રી રામ ટ્રસ્ટ): 9723832383
– ખોડિયારનગર (શ્રી દાનવ ફાઉન્ડેશન): 9408690222
– ચાંદલોડિયા/ઘાટલોડિયા (શ્રી ગણેશ ફાઉન્ડેશન): 9426326350
નોંધ: ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓને બચાવવા આ નંબરો પર સંપર્ક કરો..