અમદાવાદ : શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટમાં આંતરિક સ્પોર્ટ્સ મિટનું આયોજન કરવામાં આવ્યું છે. 26 ફેબ્રુઆરીના રોજ સવારે વોલીબોલની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શહેરના પોલીસ ડિપાર્ટમેન્ટની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો.
અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા સ્પોર્ટ્સ નું આયોજન કરવામાં આવેલ છે.જેના કારણે અમદાવાદ શહેરના પોલીસ ડીપાર્ટમેન્ટ માં ખુબજ ખુશ ખુશાલી નો માહોલ જોવાં મલી રહેલ છે..તેમજ અમદાવાદ શહેરના પોલીસ ડીપાર્ટમેન્ટ નું મોળલ અતિ આનંદ ભરેલું જળવાઈ રહેલ છે.
વોલીબોલની સ્પર્ધત્મત ટિમો
1 | ક્રાઇમ (Winner) | ઝોન – 7 |
2 | ઝોન-3 | ઝૉન- 5 (Winner) |
3 | ઝોન-4 (Winner) | CP ઓફિસ |
4 | હેડ ક્વાર્ટર (Winner) | ટ્રાફિક |
Sports Meet 2024 : બોલીવૉલ સ્પ્રર્ધાની શરૂઆત ક્રાઇમ અને ઝોન 7 ની ટિમ વચ્ચે મુકાબલો યોજાયો હતો. આ મુકાબલામાં સાયબર ક્રાઇમના DCP જીતુ યાદવ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બંને ટિમ મજબૂત હોવાના કારણે મેચમાં છેલ્લે સુધી રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો . અંતે ક્રાઇમની ટિમએ ઝોન 7 ની ટીમને હરાવી વિજય પ્રાપ્ત કર્યો