અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક દ્વારા 31 મી ડિસેમ્બર ઝોન 06 મા કોમ્બિંગ

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 શ્રી રવિ મોહન સૈની દ્વારા 31 મી ડિસેમ્બર હોય જે અનુસંધાને સમગ્ર ઝોન ૬ વિસ્તારમાં કોમ્બિંગ, વાહન ચેકીંગ અને ખાસ ડ્રાઈવ રાખી, કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ હતી..

by ND

 અમદાવાદ શહેરના સેક્ટર 02, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 શ્રી રવિ મોહન સૈની જાતે હાજર રહી, એસીપી 02, પોલીસ ઇન્સ્પે . 08, પીએસઆઈ 30 અને સ્ટાફના આશરે 300 માણસો સાથે વિવિધ પોલીસ સ્ટેશન                                                       

                                                   

 

આ ખાસ ડ્રાઇવ દરમિયાન નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.   

Prohi Case :- 30
Gambling Case :- 3
MV act 185 :- 13
GP Act 135(1):- 7
Vahan Check :- 2045
MV 207 :-47
Memo :- 38
Fine :- 28700
Black Film :- 40
MCR check :- 125
HS check:- 40
Tadipar check:- 25
BP act 142- 1
Nasta farta arrest -1.

Related Posts