ગુજરાત પોલીસમાં મોટા પાયે બદલીઓ: ૧૮૨ પીએસઆઈની યાદી જાહેર

by Bansari Bhavsar

ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી ૧૮૨ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓમાં રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓના પીએસઆઈનો સમાવેશ થાય છે.

આ યાદીમાં અમદાવાદ શહેર (ક્રમ ૧, ૧૧, ૨૨, ૨૮, ૬૭ વગેરે), વડોદરા શહેર (ક્રમ ૨, ૩, ૪, ૨૯ વગેરે), સુરત શહેર (ક્રમ ૫, ૬, ૭, ૫૧ વગેરે), ગાંધીનગર, મહેસાણા, રાજકોટ શહેર, ભાવનગર, જુનાગઢ અને અન્ય જિલ્લાઓના પોલીસ સબ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ થાય છે.

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બદલીઓનો આદેશ આપવામાં આવ્યો છે અને તેનો હેતુ પોલીસ વિભાગની કાર્યક્ષમતામાં સુધારો લાવવાનો છે.

PSI BADLI

 

Related Posts