વડોદરામાં એક અનોખો કિસ્સો સામે આવ્યો – ફેક્ટરીમાં બળજબરીથી પ્રવેશ લઇને તોડફોડ કરનાર એક નામાંકિત VECL કંપનીના (CEO) કેયુર પરીખ અને તેમના સાથી સી.જી.ઝાલા વિરુદ્ધ વડોદરા એન્વેરો લિમિટેડના માલિક દ્વારા વડોદરાના વડું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
#Vadodara #Breaking: VECL ના CEO કેયુર પરીખે 50-60 ઝાડ કાપી મચાવ્યો આતંક
કિરી કંપનીમાં બળજબરીથી પ્રવેશી-સિક્યોરિટી ઇન્ચાર્જ સાથે ગાળા-ગાળી કરી પહોચાડ્યું નુકશાન#news #newsinside #video pic.twitter.com/tBZcp9Yvbc
— NEWS INSIDE (@NEWSINSIDEMEDIA) July 7, 2023
તારીખ 01/07/2023ની મોડી રાત્રે કેયુર પરીખ તેમના સાથી સાથે ગેરકાયદેસર પ્રવેશ કરીને 50-60 જેટલા વૃક્ષોને તોડી નાખી કંપની માં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ સાથે ગાળા-ગાળી કરીને ઉધમ મચાવ્યો હતો. કેયુર પરીખ વડોદરા એન્વિરો ચેનલ લિમિટેડમાં સીઈઓ છે. આ અન્વયે પોલીસે IPCની કલમ 426,427,447,114 અને 294 બી મુજબ ગુન્હો નોંધીને CCTV વિડીયો તપાસી વધુ તાપસ હાથ ધરી છે.
Vadodara Breaking: Vadodara enviro channel ltd (VECL) CEO Keyur Parikh cut down 50-60 trees causing terror
Forcible entry into Kyrie company – Misuse of time with security in charge, causing loss