સરદારનગર કુબેરનગર ક્રોસિંગ પાસે બિસ્કિટગલી પાસે જાહેરમાં
(1) ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી સીલબંધ બોટલ કુલ નંગ-395 કિંમત રૂપિયા 1,31,755/-
(2) રોકડા રૂપિયા 1950/-
(3) એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000/-
(4) મારુતિ બ્રેજા કાર કિંમત રૂપિયા 8,00,000/- મળી કુલ્લે રૂપિયા 9,43,705/- નો મુદ્દામાલ
આરોપી :
(1) દિલીપ ઉર્ફે દિપુ દાઢી S/O મનુભાઈ ચંદુભાઈ જેઠવાણી(સિંધી) ઉ.વ. 41 રહે – બી/5 મારુતિ બંગ્લોઝ રંગમુકતેશ્વર મંદિરની બાજુમાં હાંસોલ ગામ અમદાવાદ.
નહિ પકડાયેલા આરોપી :
(1) રવિ ઉર્ફે રવિ ગેંડી S/O રાજુભાઈ ગેંડી રહે – સરદારનગર બગીચા પાછળ સરદારનગર અમદાવાદ શહેર મો.નં. 7297928906