સાબરમતી માં રમાતા ક્રિકેટ સટ્ટા પર પીસીબીના દરોડા

સાબરમતી ત્રાગડ વિસ્તારમાં આવેલ દ્વારકેશ ઓપિલન્સ ફ્લેટમાં રમાતા ક્રિકેટ સટ્ટા પર પીસીબીના દરોડા

by ND

 

1) રોકડા રૂપિયા 20,000/-

2) લેપટોપ ટેબલેટ -01 મોબાઈલ ફોન-09, રાઉટર તથા અન્ય ઇલેક્ટ્રીક સાધનો મળી કુલ્લે કિંમત રૂપિયા 1,83,000/-

3) ટુ વ્હીલર વાહન-02 કિંમત રૂપિયા 55,000/-

4) લાઈટ બિલ એક કિંમત રૂપિયા 00/-

મળી કુલે કિંમત રૂપિયા 2,56000/- નો મુદ્દામાલ

Related Posts