ગુજરાત પોલીસ ભરતી: અમદાવાદમાં 952 કેન્દ્રો પર 32,457 ઉમેદવારોએ આપી લેખિત પરીક્ષા; AI અને GPS ટેકનોલોજીથી રખાઈ ચુસ્ત નજર

by Bansari Bhavsar

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્ય પોલીસ દળની વિવિધ ટેકનિકલ સંવર્ગની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાનું અમદાવાદ ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ PSI (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, PSI (મોટર ટ્રાન્સપોર્ટ) અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક (ગ્રેડ-1) સહિતના વિવિધ પદો માટે ઉમેદવારોએ પોતાની કસોટી આપી હતી.

​અમદાવાદ શહેર અને ગ્રામ્યના પરીક્ષા કેન્દ્રોની સ્થિતિ

પરીક્ષાના સુચારુ સંચાલન માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 952 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા, જેમાં કુલ 32,457 ઉમેદવારો નોંધાયા છે:

Related Posts